વ્યવસાય સૂચિઓના ડેટા માટે કાયદેસર નોટિસોનું પૃષ્ઠ
નીચે વિવિધ કાયદેસર નોટિસો છે કે જે કાયદા અને/અથવા કરાર ("કાયદેસર નોટિસો") દ્વારા પ્રદાન કરવા માટે Google બાધ્ય છે. કાયદેસર નોટિસો Google ની સેવાની શરતોમાં સંદર્ભ દ્વારા સમાવિષ્ટ છે. Google ઉત્પાદન અથવા સેવાઓ કે જેમાં Google ની કૉલર ID જેવી મોબાઇલ ઍપ્લિકેશન સુવિધાઓ સહિત, વ્યવસાય સૂચિઓ ડેટાનો સમાવેશ છે, પણ એટલે સુધી જ મર્યાદિત નથી, તેનો ("ઉત્પાદન"નો) ઉપયોગ કરીને, તમે આ કાયદેસર નોટિસોથી બાધ્ય હોવા માટે સંમત થાઓ છો. જ્યાં સુધી ઉલ્લેખિત ન હોય, ત્યાં સુધી આ કાયદેસર નોટિસોમાં ઉપયોગમાં લેવાયેલ મોટા અક્ષરવાળા શબ્દોના અર્થો Google સેવાની શરતોમાં વર્ણવેલા છે.
વ્યવસાય સૂચિઓનો ડેટા.
-
ફ્રાન્સ, જર્મની, નેધરલૅન્ડ્સ, બેલ્જિયમ, ડેનમાર્ક, ઇઝરાયલ, લક્ઝમબર્ગ, મોનેકો અને મોરક્કોમાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ.
જ્યારે તમે ફ્રાન્સ, જર્મની, નેધરલૅન્ડ્સ, બેલ્જિયમ, ડેનમાર્ક, ઇઝરાયલ, લક્ઝમબર્ગ, મોનેકો અને મોરક્કોમાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં Kapitol S.A. (Infobel તરીકે ટ્રેડિંગ) ("Infobel સામગ્રી") દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઇ શકે છે. Infobel સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો Kapitol S.A. ની અથવા તેના પરવાનો આપનારાની માલિકીના હોય છે. Infobel સામગ્રીનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને Kapitol S.A ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હો કે તમારી વ્યવસાય સૂચિ Kapitol S.A. દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-
બ્રાઝિલમાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ
જ્યારે તમે બ્રાઝિલમાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં TeleListas S/A દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઈ શકે છે. સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો TeleListas ની અથવા તેના પરવાનો આપનારાની માલિકીના હોય છે અને તેનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને TeleListas ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હો કે તમારી વ્યવસાય સૂચિ TeleListas દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-
તુર્કીમાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ
જ્યારે તમે તુર્કીમાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં Turkey Yellow Pages (Yellow.com.tr) દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઇ શકે છે. આ સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો Turkey Yellow Pages ની અથવા તેના પરવાનો આપનારાની માલિકીના હોય છે અને તેનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને Turkey Yellow Pages ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હો કે તમારી વ્યવસાય સૂચિ Turkey Yellow Pages દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-
કેન્યામાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ
જ્યારે તમે કેન્યામાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં Yellow Pages Kenya Ltd (Yellow.com.ke) દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઇ શકે છે. આ સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો Yellow Pages Kenya ની અથવા તેના પરવાનો આપનારાની માલિકીના હોય છે અને તેનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને Yellow Pages Kenya Ltd ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હો કે તમારી વ્યવસાય સૂચિ Yellow Pages Kenya Ltd દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-
ઇજિપ્તમાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ
જ્યારે તમે ઇજિપ્તમાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં Egypt Yellow Pages Limited (Yellow.com.eg) દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઇ શકે છે. આ સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો Egypt Yellow Pages Limited ની અથવા તેના પરવાનો આપનારાની માલિકીના હોય છે અને તેનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને Egypt Yellow Pages Limited ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હો કે તમારી વ્યવસાય સૂચિ Egypt Yellow Pages Limited દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-
સાઉદી અરેબિયામાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ
જ્યારે તમે સાઉદી અરેબિયામાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં Al Wahda Express Saudi Arabia (www.daleeli.com) દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઇ શકે છે. આ સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો Al Wahda Express Saudi Arabia ની અથવા તેના પરવાનો આપનારાની માલિકીના હોય છે અને તેનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને Al Wahda Express Saudi Arabia ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હો કે તમારી વ્યવસાય સૂચિ Al Wahda Express Saudi Arabia દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-
બલ્ગેરિયામાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ
જ્યારે તમે બલ્ગેરિયામાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં New Europe Directories Bulgaria EOOD (www.goldenpages.bg) દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઇ શકે છે. આ સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો New Europe Directories Bulgaria EOOD ની અથવા તેના પરવાનો આપનારાની માલિકીના હોય છે અને તેનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને New Europe Directories Bulgaria EOOD ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હો કે તમારી વ્યવસાય સૂચિ New Europe Directories Bulgaria EOOD દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-
ઇટાલીમાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ
જ્યારે તમે ઇટાલીમાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં SEAT Pagine Gialle SPA (www.paginegialle.it) દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઇ શકે છે. આ સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો SEAT Pagine Gialle SPA ની અથવા તેના પરવાનો આપનારાની માલિકીના હોય છે અને તેનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને SEAT Pagine Gialle SPA ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હો કે તમારી વ્યવસાય સૂચિ SEAT Pagine Gialle SPA દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-
રિપબ્લિક ઑફ આયર્લૅન્ડમાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ
જ્યારે તમે રિપબ્લિક ઑફ આયર્લૅન્ડમાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં Touch Local Ltd.નાં ટ્રેડિંગ નામો Central Index (www.centralindex.com) અને YourLocal.ie દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઇ શકે છે. આ સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો Touch Local Ltd. ની અથવા તેના પરવાનો આપનારાની માલિકીના હોય છે અને તેનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને Touch Local Ltd. ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હો કે તમારી વ્યવસાય Touch Local Ltd. દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-
ચેક રિપબ્લિકમાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ
જ્યારે તમે ચેક રિપબ્લિકમાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં Zlaté Stránsky (ZlateStransky.cz) દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઇ શકે છે. આ સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો Zlaté Stránsky ની અથવા તેના પરવાનો આપનારાની માલિકીના હોય છે અને તેનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને Zlaté Stránsky ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હો કે તમારી વ્યવસાય સૂચિ Zlaté Stránsky દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-
ભારતમાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ
જ્યારે તમે ભારતમાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં INFOMEDIA Yellow Pages (www.yellowpages.co.in) અને/અથવા IndiaCom (www.indiacom.com) દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઇ શકે છે. આ સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો (લાગુ થતું હોય તે મુજબ) INFOMEDIA Yellow Pages ની અથવા IndiaCom ની અથવા તેમના સંબંધિત પરવાનો આપનારાની માલિકીના હોય છે અને તેનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને (લાગુ થતું હોય તે મુજબ) INFOMEDIA Yellow Pages અથવા IndiaCom ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હોય કે તમારી વ્યવસાય સૂચિ (લાગુ થતું હોય તે મુજબ) INFOMEDIA Yellow Pages અથવા IndiaCom દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-
ન્યુઝીલૅન્ડમાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ
જ્યારે તમે ન્યુઝીલૅન્ડમાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં Finda દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઇ શકે છે. આ સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો Finda ની અથવા તેના પરવાનો આપનારાની માલિકીના હોય છે અને તેનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને Finda ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હો કે તમારી વ્યવસાય સૂચિ Finda દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-
સ્લોવેનિયામાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ
જ્યારે તમે સ્લોવાનિયામાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં Monolit informacijski sistemi d.o.o. દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઇ શકે છે. આ સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો Monolit informacijski sistemi d.o.o. ની અથવા તેના પરવાનો આપનારાની માલિકીના હોય છે અને તેનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને Monolit informacijski sistemi d.o.o. ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હો કે તમારી વ્યવસાય Monolit informacijski sistemi d.o.o. દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-
તાઇવાનમાં Google સ્થાનિક વ્યવસાય સૂચિઓ
જ્યારે તમે તાઇવાનમાં સ્થાનિક સૂચિઓ શોધો, ત્યારે તમારા શોધ પરિણામોમાં HongKu Info Co. Ltd. - www.ipeen.com.tw દ્વારા પૂરી પાડવામાં આવેલી (વ્યવસાય સૂચિઓ અને સંબંધિત માહિતી સહિતની) સામગ્રીનો સમાવેશ હોઇ શકે છે. આ સામગ્રીમાંના બૌદ્ધિક સંપદા હકો HongKu Info Co. Ltd. - www.ipeen.com.tw ની અથવા તેના પરવાનો આપનારાની માલિકીના હોય છે અને તેનો ઉપયોગ માત્ર આ સેવાની શરતો અને HongKu Info Co. Ltd. - www.ipeen.com.tw ની લાગુ થતી શરતો અને નિયમો અનુસાર જ કરી શકાશે. જો તમે જાણતા હો કે તમારી વ્યવસાય સૂચિ HongKu Info Co. Ltd. - www.ipeen.com.tw દ્વારા પૂરી પાડવામાં આવેલી છે અને તેના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારે તેમનો સીધો સંપર્ક કરવો જોઈએ.
-