Gemini ઍપ એક પ્રયોગાત્મક AI આસિસ્ટંટ છે. જો તમે Gemini ઍપ પસંદ કરો છો, તો તે તમારા Google Assistantને બદલીને તમારા ફોન પર પ્રાથમિક આસિસ્ટંટની જગ્યા લેશે. Google Assistantની મીડિયા અને રૂટિન કન્ટ્રોલ કરવા જેવી અમુક વૉઇસ સુવિધાઓ હજી સુધી Gemini ઍપ મારફતે ઉપલબ્ધ નથી. તમે સેટિંગમાં Google Assistant પર પાછા સ્વિચ કરી શકો છો.
Gemini ઍપ ફક્ત 2 GB કે તેનાથી વધુ RAM ધરાવતા, Android 10 અને તેનાથી વધુ ઉપરના વર્ઝન પર ચાલતા Android પર જ ઉપલબ્ધ છે.
આ આધિકારિક ઍપ મફત છે. Gemini તમને તમારા ફોન પર AI મૉડલવાળા Googleના શ્રેષ્ઠ કુટુંબનો સીધો ઍક્સેસ આપે છે, જેથી તમે આટલું કરી શકો:
- લખવા, સામૂહિક રીતે સમસ્યાનું સમાધાન કરવા, શીખવા અને બીજું ઘણું કરવા માટે મદદ મેળવો - સારાંશ આપો અને Gmail અથવા Google Driveની માહિતી શોધો - નવી રીતે મદદ મેળવવા માટે ટેક્સ્ટ, ફોટા અને તમારા કૅમેરાનો ઉપયોગ કરો - તમારા ફોનની સ્ક્રીન પર જે હોય તેના સંબંધમાં Geminiની મદદ મેળવવા માટે “Ok Google” કહો - Google Maps અને Google Flights વડે પ્લાન બનાવો
જો તમારી પાસે Gemini Proનો ઍક્સેસ હોય, તો તે તમને ત્યાં જ Gemini ઍપમાં મળશે.
Google Gemini મોબાઇલ ઍપની પસંદગીના લોકેશન. ભાષાઓ અને ડિવાઇસ માટે જ સાર્વજનિક રિલીઝ કરવામાં આવી રહી છે. સહાયતા કેન્દ્રમાં ઉપલબ્ધતા વિશે વધુ જાણો: https://support.google.com/?p=gemini_app_requirements_android Gemini ઍપની પ્રાઇવસી નોટિસનો રિવ્યૂ કરો: https://support.google.com/gemini?p=privacy_notice
ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 11
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
વિગતો જુઓ
રેટિંગ અને રિવ્યૂ
phone_androidફોન
laptopChromebook
tablet_androidટૅબ્લેટ
4.4
86.9 લાખ રિવ્યૂ
5
4
3
2
1
कल्पेश धीरजलाल
અનુચિત તરીકે ચિહ્નિત કરો
11 જુલાઈ, 2025
સરસ રીતે સમજૂતી મળે છે. પણ ગુજરાતી માં ઢીલી પડે છે. ગુજરાતી શબકોષ ની જરૂર છે
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
DINESH AHIR
અનુચિત તરીકે ચિહ્નિત કરો
10 જુલાઈ, 2025
best ai and this ai make our work easy and smart way to learn more education
4 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
Sanjay thakor
અનુચિત તરીકે ચિહ્નિત કરો
19 જુલાઈ, 2025
સરસ
2 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
નવું શું છે
The Google Gemini app is now live in English, Spanish, French, Portuguese, Chinese, Japanese, Korean and more languages. See the full list of supported languages and countries here: https://support.google.com/?p=gemini_app_requirements_android