વેબ પર શક્ય હોય તેવા કાર્યો કરવામાં Chrome તમને મદદ કરે છે. Googleનું આ ઝડપી અને સુરક્ષિત બ્રાઉઝર પસંદ કરો.
Chromeમાં Googleની શ્રેષ્ઠ સુવિધાઓ મેળવો
• Google પર શોધો - Google પર ઝડપથી શોધો અને જવાબો મેળવો. બોલીને શોધવા માટે તમારા વૉઇસનો ઉપયોગ કરો.
• Google Lens - તમારા કૅમેરા વડે તમારી આસપાસ દેખાતી વસ્તુઓ વિશે માહિતી મેળવો.
• Google Translate - 130થી વધુ ભાષાઓમાં વેબ પર શોધખોળ કરો. એક જ ક્લિકમાં સંપૂર્ણ સાઇટનો અનુવાદ કરો.
શ્રેષ્ઠ કક્ષાની સુરક્ષા સાથે બ્રાઉઝ કરો
• બહેતર સુરક્ષા મોડ - Chromeના ઉચ્ચતમ લેવલની સુરક્ષા સાથે આત્મવિશ્વાસપૂર્વક બ્રાઉઝ કરો.
• સલામતી માટે તપાસ - આપમેળે મળતા સલામતી અલર્ટ સાથે માનસિક શાંતિ મેળવો.
• Google Password Manager - ઝડપથી સાઇન-ઇન કરવા માટે સુરક્ષિત રીતે પાસવર્ડ જનરેટ કરો અને સાચવો તથા જો તમારા પાસવર્ડ જોખમમાં હોય તો અલર્ટ મેળવો.
તમારા Chromeને બધા ડિવાઇસ પર ઍક્સેસ કરો
• બધા ડિવાઇસ પર સિંક કરો - તમારી વસ્તુઓ (જેમ કે બુકમાર્ક, ટૅબ અને પાસવર્ડ) સાચવો અને તમારા ફોન, કમ્પ્યૂટર કે ટૅબ્લેટ પર Chromeમાં સાઇન ઇન કરીને તેને સરળતાથી ઍક્સેસ કરો.
• ટૅબના ગ્રૂપ - બધા ડિવાઇસ પર સુવ્યવસ્થિત રહેવા માટે ટૅબના ગ્રૂપ બનાવો.
• ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા - તમારી સાચવેલી ચુકવણીઓ, સરનામા અને પાસવર્ડ ઑટોમૅટિક રીતે ભરીને ટાઇપિંગનો સમય બચાવો.
દેશ અને ભાષા પ્રમાણે સુવિધાની ઉપલબ્ધતા બદલાઈ શકે છે. સુસંગતતા બદલાય છે. સચોટતા માટે જવાબો ચેક કરો.
Googleનું ઝડપી અને સુરક્ષિત બ્રાઉઝર
આ રોજ અપડેટ કર્યું
6 ઑગસ્ટ, 2026