અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"વધુ સંબંધિત શોધ પરિણામો"

ઉદાહરણો

  • ઉદાહરણ તરીકે, અમે તમારા અને તમારા મિત્રોના ફોટા,પોસ્ટ્સ અને વધુ સમાવિષ્ટ કરીને તમારા માટે વધુ સંબંધિત અને રુચિપ્રદ શોધ કરી શકીએ છીએ. જ્યારે Google+ માં સાઇન ઇન હોવ, ત્યારે તમે જાણો છો અથવા અનુસરો છો તે લોકોના સમાયોજિત કરેલ પરિણામો મળશે અને તમને જાણે છે અથવા અનુસરે છે તે લોકોને તેમના પરિણામોમાં તમારી પોસ્ટ્સ અને પ્રોફાઇલ દેખાઈ શકે છે. જો તમે નથી ઇચ્છતાં કે Google અને અન્ય શોધ એન્જિન્સ તમારી પ્રોફાઇલને અનુક્રમિત કરે, તો તમે કોઈપણ સમયે તમારી પ્રોફાઇલ સેટિંગ્સને બદલી શકો છો. વધુ જાણો.
  • જ્યારે તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન હોવ અને વેબ ઇતિહાસ સક્ષમ કરેલ હોય, ત્યારે તમને તમારા વેબ ઇતિહાસના આધારે વધુ સંબંધિત શોધ પરિણામો મળી શકે છે. વેબ ઇતિહાસમાં તમારી શોધ અને અન્ય વેબ પ્રવૃત્તિ શામેલ હોય છે. તમે સાઇન આઉટ થઈ ગયાં હોવ તે પછી પણ તમારા કમ્પ્યુટરથી શોધ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને તમારા શોધ પરિણામોને કસ્ટમાઇઝ પણ કરી શકાય છે. વધુ જાણો.
Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ