અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"ફોન નંબર"

ઉદાહરણો

  • ઉદાહરણ તરીકે, જો તમે પુનઃપ્રાપ્તિ વિકલ્પ તરીકે ફોન નંબર ઉમેરો છો, તો જો તમે તમારો પાસવર્ડ ભૂલી જાઓ છો, તો Google તમને તેને ફરીથી સેટ કરવામાં સક્ષમ કરવા માટે એક કોડ સાથેનો ટેક્સ્ટ સંદેશ મોકલી શકે છે. વધુ જાણો.
  • ઉદાહરણ તરીકે, લોકો કે જેની સાથે તમે તમારી Google+ પ્રોફાઇલ પર ફોન નંબર શેર કર્યો છે તે તમને ફોન નંબર મારફતે શોધવામાં સમર્થ હશે.
નવા ટૅબમાં ખૂલે છે(ફૂટનોટ ખોલે છે)