અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

"શેર કરવું"

ઉદાહરણો

  • ઉદાહરણ તરીકે, Google+ સાથે, તમારી પાસે ઘણા જુદા-જુદા શેર કરવાના વિકલ્પો હોય છે. તમે પોસ્ટ્સને સાર્વજનિક રૂપે અથવા કોઈ મર્યાદિત જૂથ સાથે શેર કરી શકો છો અથવા તમે તેમને લૉક કરી શકો છો જેથી તેઓ ફરીથી શેર કરી ન શકાય અથવા તેના પરથી આગળ જવા માટે તેમને બધા માટે ખોલી ન શકાય. વધુ જાણો.
  • મિત્રોથી ભલામણો સેટિંગ જ્યારે તમારા મિત્રો તમે કોઈ ઉત્પાદન અથવા બ્રાંડને પસંદ કર્યું હોય તેને શોધી રહ્યાં હોય ત્યારે તેઓને તમારા નામ અને ચહેરાની આગળ જાહેરાતોમાં પસંદ બટન દેખાય કે કેમ તેને નિયંત્રિત કરે છે. વધુ જાણો.
Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ