અમારી ગોપનીયતા નીતિના આર્કાઇવ કરેલા વર્ઝનમાંથી આ કન્ટેન્ટને લેવામાં આવ્યુ છે. અમારી હાલની ગોપનીયતા નીતિ માટે અહીં જુઓ.

“અમે વ્યક્તિગત રૂપે ઓળખી ન શકાય તેવી માહિતી સાર્વજનિક રૂપે શેર કરી શકીએ છીએ”

ઉદાહરણો

જ્યારે ઘણા લોકો કોઈ વસ્તુ માટે શોધવાનું શરૂ કરે છે, ત્યારે તે સમયે તે ચોક્કસ વલણો વિશે ખૂબ ઉપયોગી માહિતી પ્રદાન કરી શકે છે. Google Trends, અમુક ચોક્કસ સમયગાળા દરમ્યાન કેટલી શોધ કરવામાં આવી હતી તે શોધી કાઢવા માટે Google વેબ શોધનું વિશ્લેષણ કરે છે અને તે પરિણામોને સાર્વજનિક રીતે સમેકિત શબ્દોમાં શેર કરે છે.

વધુ જાણો.

Google ઍપ્લિકેશનો
મુખ્ય મેનૂ