Google ઉત્પાદન ગોપનીયતા માર્ગદર્શિકા

સ્વાગત છે! આ માર્ગદર્શિકામાંના લેખો તમને Google ના ઉત્પાદનો કેવી રીતે કામ કરે છે અને તમે તમારી ગોપનીયતા કેવી રીતે સંચાલિત કરી શકો છો તે વિશેની વધુ માહિતી આપશે. તમે પોતાને અને કુટુંબને ઓનલાઇન સુરક્ષિત રાખવા માટે શું કરી શકો છો તે વિશે વધુ જાણવા માટે, અમારા સુરક્ષા કેન્દ્રની મુલાકાત લો.

Google દસ્તાવેજ (દસ્તાવેજ, શીટ્સ, સ્લાઇડ્સ, ફોર્મ્સ અને ડ્રોઇંગ્સ સહિત)

અમારી પ્રોડક્ટમાં પ્રાઇવસીને લગતાં નિયંત્રણોને સંબંધિત સહાય માટે, અમારું પ્રાઇવસી સહાયતા કેન્દ્ર જુઓ.

નવા ટૅબમાં ખૂલે છે(ફૂટનોટ ખોલે છે)