બર્મુડા

નિર્ધારિત સ્થાનનું માર્કેટિંગ કરતી સંસ્થા, Bermuda Tourism Authority (BTA) દ્વારા Street View છબી એકત્રિત કરવા માટે માર્કેટિંગ સલાહકાર Miles Partnershipની નિયુક્તિ કેવી રીતે કરવામાં આવી, તે વિશે જાણો. Google Maps પર BTA પોતાની ઑનલાઇન ઉપસ્થિતિ ઑપ્ટિમાઇઝ કરી શકે તથા સ્થાનિક વ્યવસાય વધુ લોકોને નજરે ચડે તે માટે BTAને સહાય કરવાની સાથે-સાથે બર્મુડાના પ્રવાસની યોજના બનાવતા (કે તે વિશે દીવાસ્વપ્નો સેવતા!) પર્યટકો બર્મુડા વિશે વર્ચ્યુઅલ રીતે શોધખોળ કરી શકે, તેવી સુવિધા Miles Partnership દ્વારા BTAને પ્રદાન કરવામાં આવી.

Google Street View વડે બર્મુડાના પર્યટનમાં વધારો કરવો

Watch the film

Link to Youtube Video (visible only when JS is disabled)

આમાં પોસ્ટ કર્યું:

અર્થતંત્ર અને સમાજ

વધુ જાણકારી મેળવો

તમારી પોતાની Street View છબી શેર કરો