કેન્યા

કેન્યાને નકશા પર અંકિત કરતા અમુક લોકલ ગાઇડ અને Street Viewના વિશ્વસનીય ફોટોગ્રાફરને મળો. કેન્યાના અદ્વિતીય સૌંદર્યનો અનુભવ વિશ્વને થાય તેવી તેમની ઇચ્છા પૂરી કરવાના માધ્યમ તરીકે તેમણે Street Viewનો સહારો લીધો.

Google Street Viewના લોકલ ગાઇડ કેન્યાની સુંદરતાને વિશ્વ સમક્ષ લાવી રહ્યાં છે

Watch the film

Link to Youtube Video (visible only when JS is disabled)

આમાં પોસ્ટ કર્યું:

મેપિંગ અને ડિજિટાઇઝેશન

વધુ જાણકારી મેળવો

તમારી પોતાની Street View છબી શેર કરો