મ્યાનમાર

3XVIVR Productionsના ફોટોગ્રાફર Nyi Lynn Seck અને તેમના સહકર્મચારીઓના અદ્દભુત કાર્યને રજૂ કરતા આ વીડિયો વડે મ્યાનમાર વિશે વધુ જાણો. Street View વડે મ્યાનમારને ડિજિટલ સ્વરૂપ આપવાના અને દેશના સાંસ્કૃતિક વારસાને 360માં જાળવી રાખવાના ઉદ્દેશ સાથે, 3XVIVR દ્વારા તેમના વિશિષ્ટ પ્રોજેક્ટ પાછળ ઘણો સમય અને પ્રયાસો ફાળવાયા છે.

Google Street View વડે મ્યાનમારને ડિજિટલ બનાવવું અને તેનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવો

Watch the film

Link to Youtube Video (visible only when JS is disabled)

વધુ જાણકારી મેળવો

તમારી પોતાની Street View છબી શેર કરો