ઝાંઝિબાર

"360માં વિશ્વ પ્રવાસ (WT360)"માં Street Viewના વિશ્વસનીય ફોટોગ્રાફરને સામૂહિક રીતે પ્રોજેક્ટ ઝાંઝિબાર વિશે વાત કરતા જુઓ. ઝાંઝિબારને નકશા પર અંકિત કરવા માટે, ટાન્ઝાનિયાની સરકાર સાથે મળીને તેમણે કરેલી આ સંયુક્ત પહેલ છે. ટાન્ઝાનિયાના દ્વીપસમૂહને નકશા પર અંકિત કરવાનો પાયો નાખવાનું કાર્ય કરવા, Street View ફોટોગ્રાફી બાબતે સ્થાનિકોને શિક્ષણ આપવા તથા સમુદાય પોતાની રીતે પ્રોજેક્ટનું કાર્ય આગળ ધપાવી શકે તે રીતનું લાંબા ગાળા સુધી ટકી શકનારું મૉડલ બનાવવાના ઉદ્દેશથી Federico Debetto, Nickolay Omelchenko અને Chris du Plessis ટાન્ઝાનિયાના પ્રવાસે નીકળ્યા હતા.

Google Street View વડે ઝાંઝિબારનો નકશો બનાવવા માટે પાયો નાખવો

Watch the film

Link to Youtube Video (visible only when JS is disabled)

વધુ જાણકારી મેળવો

તમારી પોતાની Street View છબી શેર કરો