તમારી પોતાની Street View છબી બનાવો અને પબ્લિશ કરો

આસપાસના નવા વિસ્તારની, પર્યટન સ્થળોની અને સ્થાનિક વ્યવસાયોની છબીઓ કૅપ્ચર કરવાનું પહેલાંથી ઘણું સરળ બની ગયું છે. બસ તમારો કૅમેરા પસંદ કરો, તમારા 360 વીડિયો એકત્રિત કરો અને તેમને Street View Studio પર અપલોડ કરો.

Video

ફિલ્મ જુઓ

Link to Youtube Video (visible only when JS is disabled)

google-street-view-contribute-storefront-icon

તમારી આસપાસનો વિસ્તાર, તમારો સાંસ્કૃતિક વારસો અને સ્થાનિક વ્યવસાયોને દુનિયાભરના લોકોને બતાવો.

Google-Street-View-contribute-ઇમારત-આઇકન

રસ્તા પરનો ટ્રાફિક મોનિટર કરવામાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાનની આકારણી કરવામાં, જાળવણીના કામને ઑપ્ટિમાઇઝ કરવામાં શહેરોને સહાય કરી સુધારણા માટેના પ્રયાસોમાં સહાય કરો.

Google-Street-View-contribute-મુલાકાતીઓ-આઇકન

પગદંડીઓ અને ઍક્સેસિબિલિટી પૉઇન્ટને નકશામાં બતાવીને પર્યટકોના અનુભવને બહેતર બનાવો.

તમારી 360 છબી વિશ્વસ્તરે પબ્લિશ કરવા માટે બસ 3 પગલાં

વપરાશકર્તા દ્વારા યોગદાન અપાયેલી Street View છબી સંબંધિત પૉલિસીઓ માટે, કૃપા કરીને અમારી Mapsના વપરાશકર્તા દ્વારા યોગદાન અપાયેલા કન્ટેન્ટ સંબંધિત પૉલિસી જુઓ.

તૈયાર થઈ જાઓ

Street View-સુસંગત કૅમેરા વડે શેરીઓ, પગદંડીઓ, પર્યટન સ્થાનો અને વ્યવસાયોની છબીઓ કૅપ્ચર કરો. જો તમારી શેરી Google Maps પર ન હોય, તો અમારા Google Maps કન્ટેન્ટ પાર્ટનર પેજ પર ડેટા મેનેજ કરવાની કે યોગદાન આપવાની અન્ય રીતો જુઓ.

*Note that Google does not certify any operational or mechanical functions.
Any specific technical or logistical issues should be addressed directly with the supplier.

ડ્રાઇવ કે રાઇડ કરતી વખતે કે ચાલતાં જતી વખતે તમારો કૅમેરા સાથે લઈ જાઓ

google-street-view-contribute-collecting-image-bike

મુસાફરી કરતી વખતે, ડ્રાઇવિંગ કરતાં-કરતાં તમારી 360 છબી બનાવો. તમારી શેરીનો નકશો બનાવતી વખતે કોઈ વાહન કે હેલ્મેટ માઉન્ટનો ઉપયોગ કરો અથવા જો તમે ઇન્ડોર છબી બનાવી રહ્યાં હો, તો તમારા કૅમેરાને મિની ટ્રાઇપૉડ કે મૉનોપૉડ પર માઉન્ટ કરો.

છબીની ક્વૉલિટીની જરૂરિયાતો 360 વીડિયો બનાવવાની રીત વિશે ટિપ

તમારી છબીઓ પબ્લિશ કરો

તમારી 360°ની છબીને Street View Studio વડે અપલોડ અને મેનેજ કરો.

Street View Studio

Street View Studio Maps

ફિલ્મ જુઓ

Link to Youtube Video (visible only when JS is disabled)

તમારો સમય ઑપ્ટિમાઇઝ કરો

એક જ સમયે એક કરતા વધુ ફાઇલો અપલોડ કરો અને અપલોડ કરવાની પ્રક્રિયા સમાપ્ત થયા પહેલાં જ તમારી છબીઓનો પ્રીવ્યૂ કરો. તમારી 360 છબીના આંકડા ઍક્સેસ કરો અને ભવિષ્યમાં જે રસ્તાની છબીઓ કૅપ્ચર કરવાના હો, તેનું આરામથી આયોજન કરો.

તમારી છબીઓ પબ્લિશ કરવાની રીત

Street View Studio પર જાઓ

વર્ચ્યુઅલ ટૂર માટેનું સૉફ્ટવેર

પ્રેરણા મેળવો

સાર્વજનિક સંસ્થાઓ અને પર્યટન સંસ્થાઓ તેમના નિર્ધારિત સ્થાનની દૃશ્યતા વિશ્વસ્તરે સુધારવા માટે Street Viewનો ઉપયોગ કેવી રીતે કરી રહી છે તે જુઓ.

શું તમારા 360 વીડિયો પબ્લિશ કરવા તૈયાર છો?

જો તમારી શેરી Google Maps પર ન હોય, તો અમારા
Google Maps કન્ટેન્ટ પાર્ટનર પેજ પર ડેટા મેનેજ કરવાની કે યોગદાન આપવાની અન્ય રીતો જુઓ.