તમારા કન્ટેન્ટનો સરળ અને સુરક્ષિત ઍક્સેસ
તમારા મોબાઇલ ડિવાઇસ, ટૅબ્લેટ કે કમ્પ્યુટરમાંથી ફાઇલો અને ફોલ્ડરોને સ્ટોર કરો, શેર કરો અને સહયોગ કરો
માલવેર, સ્પામ અને રૅન્સમવેર સામે સુરક્ષા માટે બિલ્ટ ઇન સુરક્ષાના માપદંડો
Drive તમારી ફાઇલોને એન્ક્રિપ્ટેડ અને સુરક્ષિત ઍક્સેસ પ્રદાન કરી શકે છે. તમારી સાથે શેર કરવામાં આવેલી ફાઇલોને સક્રિય રીતે સ્કૅન કરી શકાય છે અને જ્યારે માલવેર, સ્પામ, રૅન્સમવેર અથવા ફિશિંગની ભાળ મળી આવે, ત્યારે તેમને કાઢી નાખી શકાય છે. અને Drive ક્લાઉડ-નેટિવ હોવાથી, સ્થાનિક ફાઇલોની આવશ્યકતા રહેતી નથી તેમજ તે તમારા ડિવાઇસ પરનું જોખમ પણ ઘટાડી શકે છે.
તમારી ટીમ જેનો ઉપયોગ કરી રહી છે તે જ ટૂલ અને ઍપ સાથે સંકલન
Drive તમારી ટીમની હાલની ટેક્નોલોજી સાથે સંકલન સાધે છે અને તેના માટે પૂરક બની રહે છે. ફાઇલના ફૉર્મેટ બદલવાની અને PDFs, CAD ફાઇલો, છબીઓ અને આવા ફાઇલના બીજા 100થી વધુ પ્રકારોમાં ફેરફાર કરવાની અને તેમને સ્ટોર કરવાની જરૂરિયાત વિના જ Microsoft Officeની ફાઇલોમાં સહયોગ સાધો.
Googleની Search અને AI ટેક્નોલોજી તમારી ટીમને વધુ ઝડપથી આગળ ધપવામાં સહાય કરે છે
Googleની સમર્થ શોધ ક્ષમતાઓનો Driveમાં સમાવેશ કરેલો છે, જે બેજોડ ઝડપ, કાર્યપ્રદર્શન અને વિશ્વસનીયતા પૂરા પાડે છે. અને સાથે જ Drive શોધ ચિપ જેવી સુવિધાઓ વધુ સુસંગત પરિણામો ઝડપથી સામે લઈ આવીને તમારી ટીમને ઝડપથી ફાઇલો શોધવામાં સહાય કરે છે.
હજારો ટીમ તેમની કાર્યપદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર લાવવા માટે પહેલેથી જ Driveનો ઉપયોગ કરી રહી છે
એવો પ્લાન શોધો જે તમારા માટે યોગ્ય હોય
Google Drive એ Google Workspaceનો ભાગ છે
દરેક પ્લાનમાં આ શામેલ છે
Personal માટે (કોઈપણ શુલ્ક વિના)
|
Business Standard$12 USD
વપરાશકર્તા દીઠ / પ્રતિ માસ, 1 વર્ષના પ્લાન માટે અથવા માસિક બિલ ભરવાનો પ્લાન લેવા પર, $14.40 વપરાશકર્તા દીઠ / પ્રતિ માસ
|
|
---|---|---|
Drive
સુરક્ષિત Cloud Storage |
વપરાશકર્તા દીઠ 15 GB |
વપરાશકર્તા દીઠ 2 TB |
લક્ષિત દર્શક સાથે શેરિંગ |
||
તમારી ટીમ માટે શેર કરેલી ડ્રાઇવ |
||
Docs, Sheets, Slides, Forms
કન્ટેન્ટની રચના |
||
Gmail
સુરક્ષિત ઇમેઇલ |
||
કસ્ટમ વ્યવસાયનું ઇમેઇલ ઍડ્રેસ |
||
Meet
વીડિયો અને વૉઇસ કૉન્ફરન્સિંગ |
100 સહભાગી |
150 સહભાગી |
મીટિંગના રેકોર્ડિંગને Drive પર સાચવવામાં આવ્યા |
||
Admin
કેંદ્રીકૃત ઍડમિનિસ્ટ્રેશન |
||
ગ્રૂપ-આધારિત સુરક્ષા પૉલિસી નિયંત્રણો |
||
ગ્રાહક સેવા |
ઑનલાઇન સ્વ-સેવા અને સમુદાયના ચર્ચામંચો |
24/7 ઑનલાઇન સપોર્ટ અને સમુદાયના ચર્ચામંચો |
શું તમે તમારા વ્યક્તિગત એકાઉન્ટ માટે વધુ સ્ટોરેજ શોધી રહ્યાં છો?
Google One એ એક એવો સબ્સ્ક્રિપ્શન પ્લાન છે જે તમને Google Drive, Gmail અને Google Photos એમ સર્વત્ર ઉપયોગ કરવા માટે વધુ સ્ટોરેજ સ્પેસ આપે છે. ઉપરાંત, Google One વડે, તમને વધારાના લાભ મળે છે અને તમે તમારી મેમ્બરશિપને તમારા કુટુંબના સભ્યો સાથે શેર કરી શકો છો.